Nac Global Digital Kitchen scale Map-tol Vajan kata Taraju Weighing Scale  Price in India - Buy Nac Global Digital Kitchen scale Map-tol Vajan kata  Taraju Weighing Scale online at Flipkart.com

💱 સંખ્યા અને નંગ : 💱

▪️૧૨ નંગ = ૧ ડઝન

▪️૧૪૪ નંગ = ૧ ગ્રોસ

▪️૧૨ ડઝન = ૧ ગ્રોસ

▪️૨૦ નંગ = ૧ કોડી

▪️૧ રીમ = ૫૦૦ કાગળ

▪️૧ ધા = ૨૪ તા

▪️૧ રીમ = ૨૦ ઘા

🌊   પ્રવાહી માપ   🌊

▪️૧ લિટર = ૧૦૦૦ મીલીલિટર

▪️૧૦૦૦ લિટર = ૧ કિલો લિટર

▪️૧ કિલો લિટર = ૧ ઘન મીટર

▪️૧ ગેલન = ૪.૫૪૬ લિટર

▪️૧ લિટર = ૦.૨૨ ગેલન

🛣   અતર   🛣

▪️૧ ઈંચ = ૨.૫૪ સે.મી.

▪️૧૦ મીલીમીટર = ૧ સેન્ટીમીટર

▪️૧ મીટર = ૩૯.૩૭ ઈંચ

▪️૧ ચો.ફુટ = ૯૨૯ ચો.સેમી.

▪️૧ ફુટ = ૩૦.૪૮ સે.મી.

▪️૧૦ સેમી = ૧ ડેસીમીટર

▪️૧૦ મીટર = ૧ ડેકામીટર

▪️૧ વાર = ૩ ફુટ

▪️૧ માઈલ = ૧૬૦૯ મીટર

▪️૧ માઈલ = ૧.૬૧ કિ.મી.

શિશિર:-પોષ-મહા મહિનો

હેમંત:-કારતક-માગશર

વસંત:-ફાગણ-ચૈત્ર

ગ્રીષ્મ:-વૈશાખ-જેઠ

વર્ષા:-અષાઢ-શ્રાવણ

શરદ:-ભાદરવો-આસો

ચોટીલા-437.1મીટર

ગિરનાર-1117મિટર

નર્મદા નદી ની ગુજરાત માં લંબાઈ-160km

તાપી નદી ની ગુજરાત માં લંબાઈ-144km

ગુજરાત નું અક્ષાંશ-૨૦°.૧ થી ૨૪°.૭ ઉત્તર અક્ષાંશ