RTE Admission 2023-24 Gujarat અરજી પત્ર
RTE એડમિશન 2022-23
ગુજરાત સરકારની R.T.E. યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં ધો.૧ માં આવનાર બાળકો કે જે બાળકની ઉમર તારીખ ૦૧/૦૬/૨૦૨૩ નાં રોજ ૫ થી ૭ વર્ષની વચ્ચે હોય (જન્મ તારીખ ૦૧/૦૬/૨૦૧૬ થી ૦૧/૦૬/૨૦૧૮ ની વચ્ચે હોવી જોઈએ) તો R.T.E ની પ્રોસેસ ચાલું થયા બાદ બાળકોના વાલીઓ પોતે વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરી R.T.E અંતર્ગત પોતાના બાળકને પોતાની પસંદગીની શાળામાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં એડમિશન મેળવી ધો ૧ થી ૮ સુધી શાળા ફી , પુસ્તકો , યુનિફોર્મનો ખર્ચ સરકાર દ્વારા મેળવી શકે છે.
ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.
અરજી કરવા માટે અત્યાર થી ડોક્યુમેન્ટ તૈયાર રાખવા વિનંતી
R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ
૧. વિદ્યાર્થીના બે ફોટા
૨. વિદ્યાર્થીનો જન્મનો દાખલો
૩. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
૪. માતાપિતાનું આધાર કાર્ડ (કોઇપણ એક)
૫. બેંક પાસબુક (બાળક/પિતા/માતા કોઇપણ એક)
૬. આવકનો દાખલો (મામલતદાર કચેરી)
૭. લાઇટબિલ/રેશનકાર્ડ
(નોંધ- ભાડાના મકાનમાં રહેતા હોય તો રજી.ભાડાકરાર જોઈશે. નોટરી પાસે કરાવેલ ભાડા કરાર નહીં ચાલે...)
૮. પિતાનો જાતિનો દાખલો
૯. BPL કાર્ડ ( જો લાગું પડતુ હોય તો )
૧૦. જો બાળકે સરકારી આંગળવાડીમાં ૨ વર્ષ અભ્યાસ કર્યો હોય તો આંગળવાડીનો દાખલો.
૧૧. સંતાન માં એક માત્ર દીકરી હોય તો તે અંગેનો મહાનગરપાલિકાનો દાખલો.
નોંધ : તમામ ડોક્યુમેન્ટસ ઓરિજિનલ અપલોડ કરવાનાં રહેશે.

OFFICIAL WEBSITE
0 Comments