Voucher એન્ટ્રી કરવા માટે
F4: CONTRA – માલિક અને બેન્ક વચ્ચે થતાં વ્યવહાર માટે...
Deposit into Bank Cr. Cash
Dr. Bank
Withdrawal from Bank Dr. Cash
Cr. Bank
F5: PAYMENT – ધંધામાંથી કોઈ પણ રોકડ અથવા કોઈને ચેક આપવામાં આવે તેવી નોંધ..
Paid or Give Dr.
Cr. Bank / Cash
F6: RECEIPT - ધંધામાં કોઈ પણ રોકડ અથવા ચેક આવે ત્યારે.....
Receive / Borrow / Take Cr.
Dr. Bank / Cash
F7: JOURNAL - બે ખાતાનું સમતોલન કરવા માટે ( F4/F5/F6/F8/F9 માં ના થાય તેવી બધી નોંધ આમાં થાય.
F8:SALES - વેચાણને લગતી બધી એન્ટ્રી F8 માં થશે.
Dr. Cash / Party
Cr. Sales
F9: PURCHASE - ખરીદીને લગતી બધી એન્ટ્રી F9 માં થશે.
Cr. Cash / Party
Dr. Purchase
F10: MEMO - Non-accounting વાઉચર છે.
0 Comments