*સખનું તોરણ ઝૂલતું રહે*
*ભાગ્યનું પાનું ખૂલતું રહે*
*ધનનો ભંડાર ભરેલો રહે*
*દુઃખ તમારા દ્વારને ભૂલતું રહે*
*સ્વાસ્થ્ય તમારું ખૂબ સારું રહે*…
એજ આપના માટે દિલથી શુભેચ્છા..
🪔🪔🪔🪔🪔🪔
નૂતન વર્ષની આપ તથા આપના પરિવારને હાર્દિક શુભેચ્છા….
*HAPPY NEW YEAR*
🪔🪔🪔🪔🪔🪔
0 Comments