*SGGU NOV-DEC EXAMINATION 2022*


શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીમાં કાયદા,વાણિજ્ય અને વિનયન શાખાની આગામી સમયમાં લેવાનાર સેમેસ્ટર ૧,૩ અને સેમેસ્ટર ૫ ની પરીક્ષાઓની સંભવિત તારીખ 

- *સ્નાતક કક્ષાની સેમેસ્ટર ૩ અને ૫ તથા બીએડ અને અનુસ્નાતક સેમેસ્ટર ૫ ની પરિક્ષાઓ ૧૪/૧૧/૨૦૨૨ થી*

- *સેમેસ્ટર ૧ ની પરીક્ષાઓ /૦૧/૧૨/૨૦૨૨ થી શરૂ થઈ શકે છે.*

પરિપત્ર તમે યુનિવર્સિટી વેબસાઈટ પર પણ જોઈ શકો છો તથા અહીં લિંક પર પણ જોઈ શકો છો.

https://sggu.ac.in/Admin/image/circular/27092022104710_.pdf