🎯 SSC (સ્ટાફ સિલેક્શન કમિશન) દ્વારા ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે વિવિધ ભરતી...
👨✈️ પોસ્ટ 👩🏫
CGL કમબાઈન ગ્રેજ્યુએશન લેવલ પરીક્ષા
{ પોસ્ટ ઓફિસ, CBI, રેલવે, IB, MES, જેવા વિવિધ ખાતામાં ભરતી }
👀 સંભવિત 10000+ જગ્યાઓ...
🤩 લાયકાત : કોઈ પણ ગ્રેજ્યુએટ (BA, B.COM, BBA, BCA, B.SC વગેરે)
📆 ફોર્મ ભરવાની તારીખ 🕘
--------------------------------------------------------
ફોર્મ શરૂ તા : 17/09/2022
છેલ્લી તા : 08/10/2022
ફોર્મમાં સુધારા માટે તા. : 12/10/2022
પરીક્ષા તા. : Dec 2022
📑 જરૂરી ડૉક્યુમેન્ટ 📄
-----------------------------------
🎯ધો 10 અને 12 અને ગ્રેજ્યુએશન ની માર્કસશીટ
🎯જાતિનો દાખલો (લાગુ પડતો હોય તે)
🎯આધારકાર્ડ
🎯ફોટો / સહી
🎯મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
🎯મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)
🎯અગાઉ સ્ટાફ સિલેક્શન કમિશન માં ફોર્મ ભર્યું હોય તો ફોર્મ ની પ્રિન્ટ અથવા રજીસ્ટ્રેશન નંબર સાથે રાખવો.
🕘 વયમર્યાદા 📆
-----------------------------
જનરલ 17 થી 27 વર્ષ
અને 20 થી 30 વર્ષ પોસ્ટ મુજબ...
વય મર્યાદા માં છૂટછાટ.
ઓબીસી માટે 3 વર્ષ
એસ.સી ,એસ.ટી માટે 5 વર્ષની છૂટછાટ
💸 ચલણ :....
જનરલ /OBC માટે 100
Sc/St mate 0
ફોર્મ ભરી આપવાનો ચાર્જ 70
![]() |
0 Comments