🔥 *ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી જાહેર (GPSC OJAS)*
*🌊 કુલ જગ્યાઓ:* 24
*🌀 પોસ્ટ નામ:*
🔹 *રાજ્ય વેરા અધિકારી (STO)*
🔹 *ચીફ ઓફિસર*
*🔹જિલ્લા જમીન નિરીક્ષક*
🔹 *સમાજ કલ્યાણ અધિકારી*
🔹 *સહાયક રાજ્ય વેરા કમિશનર*
🔹 *મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ 1&2*
*🔹અને અન્ય જગ્યાઓ*
*▪️લાયકાત:* પોસ્ટ મુજબ
🪩 *ઓનલાઇન ફોર્મ શરૂ થઈ ગયા છે.*
*▪️ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ:* 09/09/2022
⚡ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ :✨
🌟ગ્રેજ્યુએશન ની માર્કશીટ ,
🌟ફોટો, સાઇન
🌟OBC, SC, ST, EWS માટે જાતિનો દાખલો
🌟OBC માટે નોન ક્રિમીલેયર સર્ટિફિકેટ
💸 *ફી* :💸
જનરલ માટે 100
Sc, St, Ews માટે 0
ફોર્મ ભરી આપવાનો ચાર્જ ચાર્જ 50
🥰 એચિવર કોમ્પ્યુટર એજ્યુકેશન
દાહોદ રોડ, લીમડી 9925502750
0 Comments