MAIL MERGE
પહેલા તો Mailings માં ક્લીક કરવું ત્યાર પછી , Star mail merge પર કલીક કરવું ત્યાર પછી , Step by step mail/merge wizard પર કલીક કરવું ત્યાર પછી, જમણી બાજુમાં step1 to 6 એવું ખુલશે.ત્યાર પછી
- step 1 માં માત્ર next ઉપર કલીક કરવું.ત્યાર પછી.
- step 2 માં માત્ર next ઉપર કલીક કરવું.ત્યાર પછી.
- step 3 માં type a new a List પર કલીક કરી અને તેની નીચે create પર કલીક કરવું. તેમાં ૫ વ્યક્તિના નામ/સરનામાં નાખવા. દર વખતે new Entry પર કલીક કરવું. પછી “OK” બટન પર કલીક કરવું. સેવનું મેનું ખુલે તેમાં Address નામથી ફાઈલ સેવ કરવી. ત્યાર પછી ok પર કલીક કરી next પર કલીક આપો.
- step 4 માં Address Block પર કલીક કરવું પછી ok પર કલીક આપી. Ctrl+ R દબાવો. ત્યાર બાદ Enter ત્યારબાદ greeting line પર ક્લિક કરવું. Ctrl+ R દબાવો. ત્યાર પછી આમંત્રણ માટેનો પત્ર 6 થી લીટીમાં ટાઇપ કરવો.{ =RAND() } Enter અને ત્યાર બાદ next .
- step 5 માત્ર next ઉપર કલીક કરવું.
- step 6 માં Edit individual Letters પર કલીક કરી ત્યાર પછી ok પર કલીક આપો. નવી ખુલેલી ફાઈલને સેવ કરવી.
0 Comments